Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ  દ્વારા પહેલા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ આજે મોડી સાંજે બીજી એક યાદી જાહેર કરી છે.વધુ 36 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં મોટા ભાગના ઉમેદવારો રીપિટ હોવાનું જોવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.