પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપે જાહેર કર્યો Manifesto

gujarat
gujarat

જાહેરાત કરતાં અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, સંકલ્પ પત્રમાં ગુજરાતનો વિકાસનો દ્રષ્ટિકોણ છે

– આજે ગુજરાત વિધાનસભા માટે સંકલ્પપત્ર રજૂ કર્યું છે
– ચૂંટણી કમિશનના નિયમ મુજબ 48 કલાકનો નિયમ હોય છે
– જેથી અમે કોડ ઓફ કન્ડક્ટ પ્રમાણે સીએમ સહિત પિકચરવાળો ફોચટો રીલિઝ નથી કર્યો
– સંકલ્પપત્રમાં ગુજરાતના વિકાસનો દ્રષ્ટિકોણ છે
– આજે વિકાસ ના વિષ પર બહુ નથી કહેવું
– દેશના મોટા રાજ્યો છે તેમાં છેલ્લા 5 વર્ષમાં એક રાજ્યનો ગ્રોથ 10 ટકા છે
– આમાં એક રાજ્ય છેલ્લા 5 વર્ષથી છે તે ગુજરાત છે
– ગુજરાતનો એવરેજ ગ્રોથ 10 પરસેન્ટ એવરેજ છે
– ચાઈના એક સમયે આ રેટ પર ગ્રો કર્યું હતું એ પણ હવે એટલું રહ્યું નથી
– 10 ટકા ગ્રોથ 5 વર્ષ સતત ચાલે એ લોકોએ સમજવું પડશે
– ગુજરાતની ઈન્ફ્રા, પોર્ટ, ફાર્મિંગ ડેવલેપમેન્ટ થાય છે
– હેલ્થ અને એજ્યુકેશન ડેવલપમેન્ટ થાય
– બધાને નબળાના મુદ્દા માટે યોજના કરવી શકાય તે માટેનો પ્રયાસ રહેશે
– ગુજરાતની દરેકની ચિંતા કરવી
– ગુજરાતમાં સામાજીક ધ્રૂવીકરણ કરવું તે રસ્તા પર કોંગ્રેસ ચાલશે તે નુકસાન વહોરશે
– સંવિધાનની દ્રષ્ટિએ રિઝર્વેશન શક્ય નથી, તે કોંગ્રેસ માટે અસંભવ છે
– ગુજરાતની રિવેન્યુ 90 હજાર કરોડ છે, તેમાં કેન્દ્રનો ભાગ વિકાસ છે તેનો ખર્ચ પણ સમાવેશ થઈ જશે
– આજે જે ખર્ચો થાય છે તેમાં કોન્ગ્ર 1.21 હજાર કરોડનો ખર્ચ વધારી દીધો છે
– કોંગ્રેસનું વિઝન જે વાસ્તવિકતાથી દૂર છે
– આ પ્રકારના વચનો દૂરદૂર સુધી સ્પર્શી શકાય તેવા નથી
– 2008માં કોંગ્રેસ કેન્દ્રમાં ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી પણ ખરેખર ગુજરાતને 1156 કરોડ આપ્યા
– ઘણી યોજના જેવી કે કોટન અને મગફળીને પાયાના ભાવે ઓલરેડી અમલ છે તેની કોંગ્રેસે જાહેરાત કરી છે
– અમારો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતમાં વિકાસનો દર ટકાવી શકીએ
– આ ગતિને વધારવાનો પ્રયાસ કરીશું

Loading...