Abtak Media Google News

આખરે બીજેપીએ  આગામી વિધાનસભા ચૂંટણી માટેની પ્રથમ યાદી જાહેર કરી દેતા કઈ બેઠક પર કોણ ઉમેદવાર હશે  તે આતુરતાનો અંત આવી ગયો છે . ઘણા મનોમંથન બાદ ભાજપ દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે જોકે  અનુમાન મુજબ જ મુખ્યમંત્રી રૂપાણી રાજકોટ પશ્ચિમમાંથી  ચૂંટણી લ઼ડશે. તો પાટીદારોના ગઢ મહેસાણામાંથી  નીતિન પટેલ ચૂંટણી માટે ઝંપલાવશે. જ્યારે  ભાવનગર પશ્ચિમની બેઠક પરથી જીતુભાઈ વાઘાણી ચૂંટણી લડશે.  ભાજપે માટે પોતાના જે 70 ઉમેદવારોની  યાદી જાહેર કરી છે તેના નામ આ પ્રમાણે છે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.