Abtak Media Google News

ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઝાલોદના ધારાસભ્ય મિતેશ ગરાસિયાનો મત રદ કરવાની માંગ કરી છે. મતદાન મથકમાં બંને ધારાસભ્યોએ મત દેખાડવા બાબતે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.