Abtak Media Google News

બામણબોર પોલીસ દ્વારા ચોટીલા તાલુકાના ખાટડી ગામની સીમમાં દારૂ અંગે રેઈડ કરતા દેશી દારૂ‚ લીટર ૮૦૦ કિ. રૂ.૧૬૦૦૦ આથો લીટર ૩૦૦૦ કિ. રૂ. ૬૦૦૦ તથા બાફણીયા, આથો ભરવાના ખાલી બેરલ તેમજ બોલેરો પીક અપ સાથે કુલ કિ. રૂ. ૬૫૫૦૦નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.