Abtak Media Google News

તમારા બોડી શેપ અનુસાર  બિકિની પસંદ કરો….

            ક્યાય પણ બીચ કે સ્વિમિંગપુલ માં નહાવા જઈએ ત્યારે સ્ત્રીને પહેલો વિચાર આવે કે એના બોડીને શુટ થાય એવી બિકિની કઇ છે???? ત્યારે એ કંફ્યૂઝ થાય છે અને પછી ક્યારે એને શુટ ના થાય એવી બિકિનીની પસંદગી કરી અભદ્ર લાગે છે. તેવા સમયે બિકિનીમાં પણ તમારો લૂક સેક્સી લાગે તેવી બિકિની સ્ટાઈલ પસંદ કરવી જરૂરી છે તો આવો જાણીએ કેટલીક બિકિની પેટર્ન વિષે…

હેલ્ટર બિકિની… 

1 72            હેલ્ટર બિકિની સ્ટાઈલના ટોપની પેટર્ન એવી હોય છે જેમાં બિકિની ટોપની પટ્ટી માથા માથી પહેરવાની હોય છે અને ગળામાંથી તે પૂરતો સપોર્ટ આપે છે જે કોમફર્ટ રહે છે.

બેંડયું બિકિની…

2 60            સામાન્ય બિકિની સ્ટાઈલ કરતાં આ જરા અલગ સ્ટાઈલ છે જેમાં ટોપ સ્ટ્રીપ લેસ હોય છે. જે યુવતીની બ્રેસ્ટની સાઇઝ નાની હોય છે અને તેને સેક્સી લૂક જોઈતો હોય તો આ પ્રકારની બિકિની તેને માટે શ્રેષ્ઠ છે.

મોનોકીની બિકિની…

3 46            જે યુવતીને ટુ-પીસ બિકિની નથી પહેરવી તેના માટે મોનોકીની બિકિની સ્ટાઈલ એક સારો વિકલ્પ હેચે જે વન-પીસ બિકિની છે જે બોટમથી બોડી ફિટટિંગ હોય છે તેમજ કમરના ભાગથી ઓપન હોય છે.

બેલ્કોનેટ બિકિની…       

4 36            બેલ્કોનેટ બિકિનીના ટોપમાં કૂપ અલગ તારી આવે તે પ્રકારની પેટર્ન છે જેના માટે એક્સ્ટ્રા કપસ  પણ આપેલા હોય છે જેમાં વચ્ચે આડી સ્ત્રીપ્સ પણ હોય છે જે કેપ્સને વધુ ઉભરાવ આપે છે અને ટોપના નીચેના ભાગમાં પણ પાઇપિન જેવી સ્ટ્રીપ હોય છે જે બોડીના ક્ષેપને વધુ આકર્ષક લૂક આપે છે.

ટેંકીની બિકિન…

Untitled 1 60            આ પ્રકારની બિકિનીનું મટિરિયલ સામાન્યરીતે લાયકરા અથવા સ્પેંડેક્સનું હોય છે જે બોડી ફીટીંગ વાળું હોય છે. અને તેની પેટર્નમાં કમર સુધીનું ટોપ હોય છે અને સ્ટ્રીપ વાળું હોય છે તેમજ બોટમમાં તને કોઈ પીએન સેમ કલરનું અથવા અલગ રંગનું બિકિની બોટમ પહેરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.