Abtak Media Google News

એ ગ્રેડ ધરાવતા બોર્ડમાં ૨૭૫ વિર્દ્યાીથીઓમાંથી ભૂષણ સ્કૂલ્સના ૫૦ વિર્દ્યાીઓ: ૯૯ પીઆર મેળવતા ૨૪ છાત્રો

છેલ્લા ૧૬ વર્ષોથી ઉપલાં કાંઠા વિસ્તારમાં આવેલી શ્રી ભૂષણ સ્કૂલ્સ એસ.એસ.સી. બોર્ડ, તા એચ.એસ.સી. બોર્ડ સાયન્સ/કોમર્સના સતત સફળતાના શિખરો સર કરતાં શ્રેષ્ઠ પરિણામોની હારમાળા સર્જી અને સમગ્ર ગુજરાત ખાતે શિક્ષણ જગતમાં ડંકો વગાડી દીધો છે. ત્યારે આજરોજ આવેલા એચ.એસ.સી. બોર્ડ પરિણામમાં શાળાએ ૯૯.૯૯ પીઆર સો ત્રણ એક્કા સમાન અક્ષય મુંગપરા, માનસી લાધાણી, ભૈરવ પ્રજાપતિએ વિજેતાતોર પ્રાપ્ત કર્યો છે.

ઉપલાં કાંઠા વિસ્તારમાં કુવાડવા રોડ, રણછોડવાડી ખાતે આવેલી ભૂષણ સ્કૂલ્સ પરિમલભાઈ પરડવા અને મેહુલભાઈ પરડવાના માર્ગદર્શન-સંચાલન હેઠળ છેલ્લા સોળ વર્ષોી શૈક્ષણિક જગતમાં કાર્યરત છે અને તેના મૂળ જેમણે વાવ્યા છે એવા તેમના પિતા ભાયાલાલભાઈ પરડવા ૫૧ વર્ષોનો લાંબો શૈક્ષણિક અનુભવ ધરાવે છે. તેમનું પણ સતત માર્ગદર્શન શાળા પરિવારને મળતું રહે છે. આજના ૨૦૧૭ના એચ.એસ.સી. બોર્ડના આવેલા પરિણામમાં શ્રી ભૂષણ સ્કૂલ્સ ૯૬ ટકા શાળાના પરિણામ સો શિક્ષણ જગતમાં મોખરાનું સન પ્રાપ્ત કર્યું છે. જે તેની શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય પધ્ધતિ દર્શાવે છે. છેલ્લા ૪૬ વર્ષોથી શિક્ષણ જગતમાં શૈક્ષણિક અનુભવોની સો ૧૭ વર્ષો એટલે ૨૦૦૦-૨૦૦૧ વર્ષી હાઈસ્કુલ વિભાગમાં એચ.એસ.સી.માં દર વર્ષની જેમ શ્રેષ્ઠતાના નવા શિખરોસર કરતાં ઉતમોતમ પરિણામ સો હવે તો ભૂષણ સ્કૂલ્સ માત્ર ઉપલા કાંઠા વિસ્તાર જ નહીં રાજકોટ શહેર જ નહિં પરંતુ સમગ્ર ગુજરાત ખાતે શૈક્ષણિક એવરેસ્ટ શિખરને સર કરવા તરફ આગળ ધપી રહ્યાં છે. ૨૦૧૭ના એચ.એસ.સી. બોર્ડના પરિણામમાં શાળાનાં ૨૧૩ વિર્દ્યાીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરી તેમજ શાળાની કારકિર્દી સમાન ત્રણ-ત્રણ વિર્દ્યાીઓ ૯૯.૯૯ પીઆર સો શાળાને મોખરાનું સન અપાવી દીધું છે ત્યારે સફળતાની સુગંધના દરિયાને છલકાવી દેતા ભૂષણ સ્કૂલ્સના આ આભૂષણ‚પ વિર્દ્યાથીઓનો પણ આજે આનંદ છલકાય રહ્યો છે.

વિર્દ્યાીઓને શાળા દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવું. પારદર્શી પરિણામ અને કાર્ય પધ્ધતિ, સંચાલકો દ્વારા સતત માર્ગદર્શન. દરેક વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા વિર્દ્યાીઓનો સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ અભ્યાસ,વર્ષ દરમિયાન ટેસ્ટ પરીક્ષાઓ દ્વારા વિર્દ્યાીઓના સમગ્રલક્ષી અભ્યાસકાર્યની ચકાસણી,શાળાનું હૂંફાળું વાતાવરણ વગેરે પરિબળો વિર્દ્યાીઓને શ્રેષ્ઠ પરિણામ તરફ દોરી જાય છે અને આજ બાબત ભૂષર સ્કૂલ્સને સમગ્ર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મોખરાના સને સપીત કરે છે.

બીજી તરફ ગુજરાત એસએસસી બોર્ડ ૨૦૧૭ના આવેલ પરિણામમાં કુલ ૨૫૬ વિર્દ્યાીઓ સો ૯૯.૯૮ પીઆર પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. બોર્ડના કુલ પરિણામ ૬૮.૨૪ ટકા પરિણામ સામે શાળાનું ઝળહળતું પરિણામ ૯૭.૨૬ ટકા સો એ-૧ ગ્રેડ ધરાવતા કુલ ૧૫ વિર્દ્યાીઓ સો ૯૯ પીઆર ધરાવતા ૩૩ વિર્દ્યાીઓએ શાળાના શ્રેષ્ઠતમ પરિણામનો ધ્વજ લહેરાવી દઈ સમગ્ર ઉપલાં કાંઠા વિસ્તારમાં શાળાની અભ્યાસલક્ષી શ્રેષ્ઠતા સાબિત કરી બતાવી છે.

ધો.૧૦ ટોપ ટેન

ગઢીયા પ્રીન્સ મુળજીભાઈ ૯૯.૯૮ પીઆર, લીંબાસીયા અમીન મહેશભાઈ ૯૯.૯૭ પીઆર, ખુંટ અર્જૂન ભુપતભાઈ ૯૯.૯૫ પીઆર, લુણાગરીયા કઠન ભરતભાઈ ૯૯.૮૯ પીઆર, ફળદુ રાજવી વિક્રમભાઈ ૯૯.૮૫ પીઆર, માલવીયા કૃતિશા પરસોતમભાઈ ૯૯.૮૨ પીઆર, લુણાગરીયા રાજકુમાર વલ્લભભાઈ ૯૯.૮૨ પીઆર, મ્યાત્રા વિશ્ર્વા કિશનભાઈ ૯૯.૮૧ પીઆર, કુગસીયા હેમાંગ કનુભાઈ ૯૯.૭૭ પીઆર, સાવલીયા દર્શન દિનેશભાઈ ૯૯.૭૭ પીઆર, ચાવડા ક્રિષ્ના અરવિંદભાઈ ૯૯.૭૧ પીઆર, પરમાર કેલ્વીન મુકેશભાઈ ૯૯.૭૧ પીઆર, કામાણી આયુષી ભરતભાઈ ૯૯.૬૫ પીઆર, મુંગર કિર્તી રાજેશભાઈ ૯૯.૬૫ પીઆર, કાકણીયા આકાશ મનસુખભાઈ ૯૯.૫૮ પીઆર.

ધો.૧૨ ટોપ ટેન

મુંગપરા અક્ષય પ્રવિણકુમાર ૯૯.૯૯ પીઆર, લાધાણી માનસી તારાચંદભાઈ ૯૯.૯૯ પીઆર, પ્રજાપતી ભૈરવ રાજારામભાઈ ૯૯.૯૯ પીઆર, તાડા મિત મનસુખભાઈ ૯૯.૯૭ પીઆર, સોલંકી માનવ આનંદભાઈ ૯૯.૯૫ પીઆર, મુંગરા અર્ચના પ્રકાશભાઈ ૯૯.૯૨ પીઆર, લિંબાસીયા મિલન અશોકભાઈ ૯૯.૯૦ પીઆર, પાધરા ઉર્વશી જયસુખભાઈ ૯૯.૮૮ પીઆર, ‚પાપરા રાધિકા નરેશભાઈ ૯૯.૮૮ પીઆર, નકુમ સ્નેહા શૈલેષભાઈ ૯૯.૮૩ પીઆર, પાદરીયા અંનિકેત રમેશભાઈ ૯૯.૭૯ પીઆર, તેજાણી ઐશ્ર્વર્યા મનસુખભાઈ ૯૯.૭૧ પીઆર, ગોંડલીયા સેજલ મનસુખભાઈ ૯૯.૭૦ પીઆર.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.