Abtak Media Google News

આગામી તા.૨૪મી મેના ગુરૂવારના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારકાની મુલાકાતે આવી રહ્યાં હોય તેમની દ્વારકા મુલાકાતને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તની વ્યવસ કરવામાં આવી છે. સી.એમ.ની દ્વારકા વીઝીટ સમયે એસ.પી.-૧, ડીવાય.એસ.પી.-૫, પી.આઈ.-૯, પી.એસ.આઈ.-૩૭ તેમજ ૩૭૦ જેટલા પોલીસના જવાનો સહિતનો અન્ય સુરક્ષાકર્મીઓનો સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવનાર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.