Abtak Media Google News

રણવીર અને દિપીકાના લગ્નમાં બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે આવતા અઠવાડીયામાં બંને લગ્ન સબંધમાં બંધાશે. થોડા દિવસો પહેલા જ દિપીકા અને રણવીરએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન વિષે બધાને સમાચાર આપ્યા હતા.  ૧૪ મી અને ૧૫ મી નવેમ્બર ૨૦૧૮ ના રોજ તેમના લગ્નની તારીખ નક્કી થયેલ છે.તેઓ પોતાના લગ્ન ઈટાલીમાં રાખેલ છે. તેઓ બંને ઈટાલી જવા ગઈકાલ રાતે જ નીકળ્યા છે.

 

View this post on Instagram

 

??? #deepikapadukone

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ગઈકાલ રાતે જ દિપીકાઅને રણવીર તેમના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

#ranveersingh parents as they leave for the wedding at #lakecomo

A post shared by Viral Bhayani (@viralbhayani) on


તેમના ફેંસએ તેમણે એરપોર્ટ પર લગ્નની શુભકામના આપી તેવા સમયે દિપીકા અને રણવીરના ચહેરા પર ખુશીનો કઈક અલગ જ નજારો જોવા મળ્યો હતો

 

View this post on Instagram

 

Good wishes for #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.