બાબા સાહેબ આંબેડરના ભત્રીજાના દિકરાનું અવસાન

Babasahed_Ambedkar
Babasahed_Ambedkar

આંબેડકર રાઇટ મુવમેન્ટની નીવ ચાલી લઇ : રામનાથ અઠ્ઠવાલે

ભારતીય બંધારણ બી આ આંબેડકરના આકિર્ટેક અને ડો બી આર આંબેડકરના ભત્રીજા અશોક આંબેડકરનું મુંબઇમાં બિમારીને કારણે ૬૭ વર્ષે અવસાન થયું છે. મુંકદરાવના પુત્ર અશોકે ઘણા વર્ષો સુધી બુદ્વિષ્ટ સોસાયટીમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત તેઓ કેમ્પેઇનમાં ભાગ લઇ ચુક્યા છે. જે જે હોસ્પિટલમાં છેલ્લા શ્ર્વાસ લેતા તેમણે પુત્ર રાજસ્તનની સામે પ્રાણ મુક્યા હતા, તેમના પુત્ર પણ આંબેડકર મુવમેન્ટમાં સક્રિય રહેતા હતા.

અંધેરીમાં અશોક આંબેડકરની અંતિમ વિધિ માટે તેમને હિન્દુ સિમેન્ટ્રી  દદાર વેસ્ટ આજે સવારે લઇ જવાયા હતા. શોક્ વ્યક્ત કરતા યુનિયન મિનિસ્ટર રામદાસ અથવાબેએ જણાવ્યું હતું કે આંબેડકરાઇટ હિંમતવાર, જોરાવર ચાલ્યા ગયા છે તેમણે તેમની આખી જીંદગી દબાળ, શોષણ અને બિનલાભદાયી રીતે પસાર કરી છે. માટે તેમણે સમાજમાં રહેતા લોકોને તકલિફ ભોગવવી ન પડે માટે લડત આપી છે. તેમના ચાલ્યા જવાથી મુવમેન્ટને ખાસુ નુકશાન થયું છે.

Loading...