Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસસી સેમેસ્ટર – 6 નાં પેપર રી – એસેસમેન્ટનું પરિણામ વહેલું જાહેર કરવા ABVP ની રજૂઆત.રજૂઆત સમયે  પેપર રી – એસેસમેન્ટની તારીખ માંગતા પરિક્ષા નિયામકે આપ્યો ઉડાઉ જવાબ.જેથી એબીવીપી નાં કાર્યકર્તાઓએ કરી ઉગ્ર રજૂઆત.

62951931 2પરીક્ષા નિયામક અમિત પારેખે ABVP નાં કાર્યકર્તા અને બહેનોની હાજરી માં અસભ્ય વર્તણૂક કરતાં કાર્યકર્તાઓ એ કરી ઉગ્ર બોલાચાલી.જૂનનાં પહેલા અઠવાડિયામાં BSc sem. 6 નું રી-એસેસમેન્ટનું પરિણામ જાહેર કરવાની બાંહેધરી આપી અને અસભ્ય વર્તન બદલ પરીક્ષા નિયામક અમિત પારેખે માફી માંગી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.