Abtak Media Google News

વિશ્ર્વમાં એટલી બધી પ્રજાતીઓ છે જે વિલુપ્ત થવાના આરે છે. પરંતુ ઓસ્ટ્રેલીયાના એક શોધકર્તા બીલ લોરંસ અને તેની ટીમે વિલુપ્ત પ્રજાતીઓને લઇ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

તેમના જણાવ્યા અનુસાર તેની ટીમ ઓસ્ટ્રેલીયાની કેપ યોર્ક પેનિસુએલામાં છુપાઇને તાસમાનિયન ટાઇગરને ખોજવાની કોશિશ કરી રહ્યા છે. જે વિલુપ્તની આરે ઉભી છે. આ શોધકર્તાની ટીમ અનુસાર જે પ્રજાતીઓને આપણે ખત્મ થઇ ચુકેલીમાનીએ છીએ તે હજુ દુનિયા પર અસ્તીત્વ ધરાવે છે. પરંતુ ફરીથી તેને શોધવાની જરુરત છે.

ઓસ્ટ્રેલીયન નાઇટ પેરોટ

Night Parrot

 

 

 

ઓસ્ટ્રેલયાના ક્વીસ લેંડમાં જોવા મળેલ નાઇટ પેરોટ આકાશ જમીન પર વધુ રહેવાનુ પસંદ કરે છે. વર્ષ ૧૯૯૦માં ક્વીસ લેંડની સડક કિનારે આ નાઇટ પેરોટ મોટી સંખ્યામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યાર બાદ આ પેરોટને ખોજવાની કોશીશ ૧૩ વર્ષ સુધી થઇ હતી. વર્ષ ૧૯૧૨માં નાઇટ પેરોટ વધુ સંખ્યામાં જોવા મળ્યા હતા. તેની પુંછ નાની હોય છે અને લાંબી ઉડાન કરી શકતા નથી.

હુલા સ્ટબ ફુટ મેંઢક (દેડકો)

Whatsapp Image 2017 10 07 At 2.12.59 Pm

 

 

 

 

 

મુળરુપનો કોલંબીયામાં દેખાઇ આવેલ હલા સ્ટબફુટ દેડકો ૧૯૯૫માં છેલ્લીવાર મોટી સંખ્યામાં જોવા મળી હતી. ફરી આ દેડકાની શોધ કરતા તે ૨૦૦૬માં જોવા મળ્યા હતા. હજુ પણ આ પ્રજાતી દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેને ખોજવી જરુરી છે.

ક્યુબન સોલનોડોન

Whatsapp Image 2017 10 07 At 2.12.59 Pm1પ્રાકૃતિક આવાસના વિનાશ અને બહારના આક્રમણોથી ક્યુબન સોલનોડોન નામની પ્રજાતી ખતરા થઇ ગઇ છે. અને ૧૯૯૮માં તેને છેલ્લીવાર જોવા મળી હતી. ૧૦ વર્ષના પરિશ્રમબાદ વર્ષ ૨૦૧૨માં આ પ્રજાતી ફરીથી દેખાઇ હતી.

બોર્નીયો પિગ્મી હાથી

Whatsapp Image 2017 10 07 At 2.13.00 Pmઆ હાથી શોધકર્તાઓ માટે હમેંશા રહસ્યમયી રહ્યા છે. આ હાથી વ્યવહાર અને દેખાવના એશિયાઇ હાથીઓથી એક કદમ અલગ છે. તેને જ્યાં ત્યાં ફરવુ પસંદ નથી. જેની તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે તે જવાન હાથી ના વંશથી સંબંધ ધરાવે છે. જે હાલમાં વિલુપ્ત થઇ ગયા છે. પરંતુ આનાથી આ પ્રજાતીને વિલુપ્તમાની શકાતી નથી.

ટેરર સ્કિક ગરોળી

Whatsapp Image 2017 10 07 At 2.13.01 Pmઆ ગરોળી ફરીથી શોધવાથી ૨૦૦૩માં બાર વર્ષ બાદ ન્યુ કેલેડોનીયામાં જોવા મળી હતી. આ બાદ શોધકર્તાઓએ જણાવ્યુ કે આ પ્રજાતી હજુ ધરતી પર જીવીત છે આ ગરોળી ૧૮૭૪ના વર્ષમાં હજારોની સંખ્યામાં જોવા મળતી હતી. તે લાંબી અને દાંત ઘુમાવઘર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.