Abtak Media Google News

રહેવા-જમવાની વ્યવસ્થા નથી તેમના માટે સુવિધા ઉભી કરતા કલેકટર રેમ્યા મોહન

કોરોનાવાયરસની મહામારી સંદર્ભે સંપૂર્ણપણે લોકડાઉન યેલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અનુસાર સ્ળાંતર ઇને આવેલા અવા જેઓપાસે રહેવાની વ્યવસ ની તેવા લોકોને સલામત રાખવાના હેતુથી જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહના એક હુકમ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મકો અને ગામડાઓની ૪૬૩ જેટલી જ્ઞાતિની વાડી, કોમ્યુનિટી હોલ, સંસઓ વગેરેની યાદી તૈયાર કરી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓના હવાલે મૂકવામાં આવીછે.

કોરોના વાયરસના સંક્રમણને કાબૂમાં લેવા માટે રોજગારી ર્એ બહારી આવેલા શ્રમિકોની બિનજરૂરી અવરજવર રોકવા આ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરની ૯૨ – વાડીઓ, લોધીકા -૩ પડધરી ૫૬, જામકંડોરણા-૨૩, ધોરાજી-૪૭, ઉપલેટા-૭૯, ગોંડલ-૭૦, જેતપુર-૭૩ જસદણ-૧૬ અને કોટડાસાંગાણી-૪ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.