Abtak Media Google News

આમિર ખાન, અમિતાભ બચ્ચન, ફાતિમા સના શેખ અને કટરીના કૈફ ની આવનારી ફિલ્મ ‘ઠંગ્સ ઓફ હિન્દોસ્તાન’ વર્ષ 2018ની ખુબજ પ્રતિક્ષિત ફિલ્મો માથી એક છે. ફિલ્મની સ્ક્રીપ્ટ થી લઈને આની સ્ટારકાસ્ટ સુધી બધી વસ્તુએ દર્શકોને ઉત્સાહિત કરી રાખ્યા છે.એક ખબર મુજબ જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં તમામ અભિનેત્રીઓના લૂક ને અધિક રીતે બદલાવી નાખવામાં આવ્યા છે.

વાત કરીએ અમિતાભ બચ્ચનની તો હમણા ઘણા સમયથી તેની તબિયત ને લઈને ખુબજ ચર્ચા થઈ રહી છે. હાલમાં તે શૂટિંગ દરમ્યાન બીમાર પડ્યા હતા અને ત્યારબાદ તે ફરી એક વાર ફિલ્મ શૂટ કરવા માટે તૈયાર થયા હતા.

Amitabh
Amitabh

ફોટોમાં જોવા મળી રહેલા અમિતાભ બચ્ચનના આ લુકને સામાન્ય રીતે ઓળખવો ખુબજ મુશ્કિલ છે. આપણે ‘ઠંગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મના મેક-અપ આર્ટિસ્ટની કલાને બિરદાવા લાયક છે કારણકે અમિતભા બચ્ચનના આ લૂકને બદલાવીને ખૂબહ પ્રસંસાજનક કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.