Abtak Media Google News

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં 28% નો સ્લેબ જલ્દી નાબૂદ થઈ જશે.દેશ ભરમાં GST લાગુ થયાના 18 મહિનામાં નાણાંમંત્રી આરુણ જેટલીએ આ વાતનો સંકેત આપતા કહ્યું.આ સ્લેબ ને પૂરી રીતે નાબૂદ કરી શકાય છે.

નવો સ્લેબ બનાવવા માટે 12 અને 18%ના સ્લેબને મર્જ કરવામાં આવશે. આ પછી, GSTમાં  ફક્ત ત્રણ સ્લેબ રહેશે જે  0% થી 5% અને નવા મર્જર થયેલ સ્લેબ. જો કે, જેટલીએ કહ્યું હતું કે જીએસટીની માસિક કમાણી એક લાખ કરોડથી વધુ થઈ જશે ત્યારે તે જ થશે.

અરુણ જેટલીએ પોતાની બ્લોગ પોસ્ટમાં કહ્યું કે તંબાકુ ઉત્પાદન.AC,SUVજેવી લગ્જરી વાહન મોટા ટીવી, ડીશવોસર જેવી વસ્તુઓને 28%ના સ્લેબમાં રાખવામા આવેલ છે.સિમેન્ટ અને ઓટો પાર્ટનું ઉતાપદાન છે.જે મિડલ કલાસના લોકો કરે છે.અને અત્યારે આ સ્લેબમાં છે.પરંતુ આ વસ્તુઓને જલ્દી 28% માથી બહાર લેવામાં આવશે.બીલ્ડિગ બનાવવના કામમાં આવતું ઉત્પાદન અત્યારે 18 થી 12%ના સ્લેબ માં છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.