Abtak Media Google News

એલ.સી.બી.ના સ્ટાફે રૂ.૧.૮૫ લાખના મુદ્દામાલ સો બે શખ્સની ધરપકડ

મોરબીજિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાી એલસીબીના ઇન્ચાર્જ પી. આઈ. ભરતસિંહ પરમારની ટીમે આજે બાતમીને આધારે નવલખી રોડ પરના શ્રધ્ધાપાર્ક સોસાયટીના ભાડાના મકાનમાં દરોડો કરતા ઘરમાં રાખેલો વિદેશી દારૂની બોટલ મળતા વધુ તપાસમાં કારમાં રાખેલી વિદેશી દારૂની બોટલ મળીને કુલ ૪૪૯ નંગ કીમત રૂપિયા ૧,૩૪,૭૦૦નો જથ્ો મળી આવતા એલસીબી ટીમે આરોપી દશરસિંહ કનકસિંહ જાડેજા રહે. મૂળ મોટા દહીસરા હાલ મોરબી શ્રદ્ધાપાર્ક તેમજ તેના સાગરીત રવિ જેન્તી ચૌહાણ રહે. નવલખી રોડ શ્રદ્ધાપાર્ક બંને શખ્શોને ઝડપી લઈને વિદેશી દારૂનો જથ્ો તેમજ કાર મળીને કુલ ૧,૮૪,૭૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ દારૂનો જથ્ો રાજસની વેચાણ માટે લાવ્યા હોવાનું પ્રામિક પૂછપરછમાં એલસીબી ટીમને જાણવા મળ્યું છે. એલસીબીએ માલ જપ્ત કરી અંગે વધુ તપાસ ચલાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.