Abtak Media Google News

અજય દેવગનની ફિલ્મ ‘સિંઘમ’નું થોડા સમયમા જ રિમેક બની રહ્યું છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મે અજય દેવગનના નવા ફેન ફોલોવોંગ વધારી દીધા છે.અને આ અજય દેવગનની આ ફિલ્મ હવે પંજાબ મા રીલીઝ અને ધૂમ મચાવવા તૈયાર છે.તમને જણાવી દઈએ કે ‘સિંઘમ’ ફિલ્મ તેલુગુ અને તામિલમાં પહેલાથી જ બની ગઇ છે અને ત્યારબાદ રોહીત સેટ્ટીએ આ ફિલ્મ હિન્દીમાં બનાવી હતી. અને ‘સિંઘમ’ ફિલ્મે તે સમયે જબરદસ્ત કમાણી પણ કરી હતી.

અજય દેવગનની પંજાબીમાં બની રહેલી ‘સિંઘમ’ ફિલ્મ વર્ષ 2019મા રીલીઝ થશે.


અજય દેવગને એક ટ્વિટ પર કહ્યું કે ‘પંજાબ નો શેર પર્મિશ વર્મા, કુમાર મંગત પાઠક,અભિષેક પાઠક’. પર્મિશ એક અભિનેત્રીની સાથે સાથે એક ખુબજ સારો ગાયક પણ છે.આ ફિલ્મની ઘોષણા થવાથી પર્મિશે ઇનસ્ટાગ્રામ પર જણાવ્યુ હતું કે – ‘મારા માટે આ ખુબજ સન્માન વાળી વાત છે કે દક્ષિણ અને બોલિવુડના હિટ ફિલ્મ નું પંજાબી રીમીક મા મને સિંઘમ નું કિરદાર નિભાવવા મળ્યું છે. હું વહેગુરુને ધન્યવાદ કહેવા માંગુ છું.સાથે સાથે મારા પરિવારને પણ ધન્યવાદ કહેવા માંગુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.