માહી બાદ ઝીવાએ પણ મેદાન પર લોકોના દિલ જીત્યા

171

ઈડન ગાર્ડન પર રમાયેલી આઈપીએલની લીગમાં ચેન્નઈની જીત બાદ કેપ્ટન માહીની પુત્રી ઝીવા પણ મેદાન ઉપર ઉતરી લોકોનું દિલ જીત્યું હતું. તેની સાથે સુરેશ રૈનાએ પણ ઝીવા ઉપર વ્હાલ વરસાવ્યું હતું.

Loading...