Abtak Media Google News

આતંરરાષ્ટ્રીય આદિવાસી દિવસ નીમીતે શહેરમાં આદિવાસી સમાજની રેલી નીકળી હતી. જેમાં પરંપરાગત વેશભૂષામાં આદિવાસી સમાજના યુવાનના યુવાનોએ નૃત્ય કર્યુ હતું. આ તકે બહોળા પ્રમાણમાં જનમેદની એકઠી થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.