Abtak Media Google News

ઇન્ડિયન બિઝનેશ મેનેજમેન્ટ સ્કૂલમાં જુદા જુદા કોર્ષની બોગસ ડીગ્રીનું કૌભાંડ આચર્યુ’તું

સાક્ષર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઇન્ડિયન બિઝનેશ મેનેજમેન્ટ સ્કૂલમાં જુદા જુદા અભ્યાસ ક્રમની બોગસ ડીગ્રી અપાતી હોવાનો પોલીસમાં ગુનો નોંધાતા ગાંધીગ્રામ પોલીસે અમદાવાદના શખ્સ સહિત બે શખ્સોની ધરપકડ કરી છે.1 16આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાક્ષત ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ઇન્ડિયન બિઝનેશ મેનેજમેન્ટ સ્કૂલના સંચાલકોએ પોતાના આર્થિક ફાયદા માટે જુદા જુદા અભ્યાસ ક્રમની બોગસ ડીગ્રી અપાતી હોવા અંગેની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ગાંધીગ્રામ પી.આઇ. વી.વી.ઓડેદરા સહિતના સ્ટાફે અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ ટાવર ડ્રાઇવીંગ રોડ પર રહેતા પથીક વિજય પંચાલ અને ગાંધીગ્રામ જીવંતીકાનગરના ધવલ રસીક ચાંચાપરાની પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.