લોકોને ઘરે રહેવાનું મહત્ત્વ સમજાવવા ‘ફેમિલી’ નામની શોર્ટ ફિલ્મ રીલીઝ

‘ફેમિલી’ નામની આ શોર્ટ ફિલ્મને પ્રસૂન પાંડેએ વર્ચ્યુઅલી ડિરેક્ટ કરી છે. આ શોર્ટ ફિલ્મમાં ઘરે રહેવાનું મહત્ત્વ, હાયજીન મેન્ટેન કરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિગનું મહત્ત્વ સમજાવ્યું છે.

આ શોર્ટ ફિલ્મની સ્ટાર કાસ્ટમાં બિગ બીની સાથે રજનીકાંત, રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, ચિરંજીવી, મોહનલાલ, મામૂટી, સોનાલી કુલકર્ણી, શિવ રાજ કુમાર, પ્રોસેન્જીત ચેટર્જી અને દિલજિત દોસાંજ સામેલ છે. આ શોર્ટ ફિલ્મ સોનીના દરેક નેટવર્ક પર અને સોની લિવ એપ પર 6 એપ્રિલના રોજ રિલીઝ થઈ છે.

Loading...