Abtak Media Google News

કાગળ પર જેનું સર્જન એ ચિત્ર

ઓળખાણ જેની કળાથી એ ચિત્ર

મનની વાત રંગથી દર્શાવે એ ચિત્ર

કઈ બોલયા વિના સમજાવે ઘણું એ ચિત્ર

હાવ-ભાવ  જેના અનોખા એ ચિત્ર

જીવનની દરેક ક્ષણ એ ચિત્ર

જેની છાપ ક્યારેક  હૃદયમાં છપાય જાય એ ચિત્ર

પીછીથી જેની  રચના કરાય  એ ચિત્ર

વ્યક્તિને વિભિન્ન દોરી શકાય એ ચિત્ર

નિર્માણ કરનારા જેના વિવિધ એ ચિત્ર

ચિત્રકારનું વિશિષ્ટ સર્જન એ ચિત્ર.

કવિ : દેવ એસ.મહેતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.