Abtak Media Google News

સાબરકાંઠા ના ઇડર શહેર મા આવેલા ભોઈવાડા મા સામસામે જૂથ અથડામણ.

3 22

સાબરકાંઠા ના ઇડર શહેર મા આવેલા ભોઈવાડા મા એકજ કોમના લોકો વચ્ચે સામસામે જૂથ અથડામણ સર્જાઈ જેમાં બે જૂથ વચ્ચે મામલો બીચકતા સામસામે પથ્થરમારો કરાયો.

1 342 26જૂથ અથડામણ થતા પોલીસ દ્વારા કાર્યવાહી કરી કેટલાક લોકોની અટકાયત કરાઈ હતી. આ સામસામે જૂથ અથડામણમાં પોલીસ ની ગાડી ના કાચ તૂટયા હતા.

5 128 54 16

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.