Abtak Media Google News

ધોરાજી તાલુકા ના પીપળીયા ગામ ની ઘટનાં પીપળીયા ગામ નજીક આવેલ હરસિધ્ધ પ્લાસ્ટીક ગઠા નુ કારખાનું આવેલ છે મોડી રાતે કોઈ કારણોસર આ કારખાનાં માં ભીષણ આગ લાગી ગઈ હતી માલીક ને જાણ થતાં માલીકે ધોરાજી ના નગરપાલિકા ફાયર ફાઇટર ને જાણ કરતાં તાત્કાલીક ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં આગ ને કાબુમાં લેવા માટે ફાયર ફાઇટરો ને ભારે જહેમત ઊઠાવી પડેલ હતી છ થી સાત નાનાં મોટાં પાણી નાં બંબા ઓ વહેલી સવાર સુધી ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ થોડાક અંશે આગ કાબુમાં લીધી હતી આ પ્લાસ્ટીક કારખાનાં માં આગ ને લીધે માલીક ને પુછતાં ૧૫ થી ૧૭ લાખ રૂપીયા નું આશરે નુકસાન થયાં નું અનુમાન છે તેવુ જણાવેલ  આ આગ નું કારણ જાણવા મળ્યું નથી આ ઘટના માં સદનશીબે કોઈ જાનહાની થઇ નથી ધોરાજી તાલુકા પીપળીયા ગામ પાસે પ્લાસ્ટીક ગઠા ના કારખાનાં ભીષણ આગ લાગી ધોરાજી નગરપાલિકા ફાયર ફાઇટરો માં વલી ભાઈ સોરા તથા હરેશભાઇ વૈષ્ણવ ઘટના સ્થળે પહોંચ્યા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.