Abtak Media Google News

અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા તથા પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાયું. ક્લસ્ટર સંમેલનમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારીશ્રીઓ, ઇન્ચાર્જ-સહઇન્ચાર્જઓ, લોકસભા સીટના વિસ્તારકશ્રીઓ, સંકલન સમિતિના સભ્યઓ, પ્રદેશ પદાધિકારીઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ, મંડલ પદાધિકારીઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારઓ, પ્રદેશ અને જીલ્લા/મહાનગરના મોરચા પદાધિકારીઓ, મંડલ મોરચાના પ્રમુખ-મહામંત્રીઓ, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જ-પ્રભારીઓ, બોર્ડ-નિગમના પદાધિકારીશ્રીઓ તથા પૂર્વ સાંસદ-ધારાસભ્યઓ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.