Abtak Media Google News

રાજકોટમાં આવેલ 150 ફૂટ રીંગ રોડ પર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ પાસે એક એસેન્ટ કારમાં અચાનક આગ લાગી છે.ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી છે. ફયર ફાઈટર દ્વારા તાત્કાલિક આ સળગેલી કાર પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના 150 ફૂટ રીંગ રોડ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.

Whatsapp Image 2020 06 26 At 12.48.28 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.