Abtak Media Google News

જામનગરની દિગઝામ મિલ છેલ્લા દોઢ વર્ષથી બધ હાલતમાં છેજેના કારણે ૫૩૦ પરિવારો મુશ્કેલીંમાં મુકાયા છેરાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાએ કર્મચારીઓ અને કંપની મેનેજમેન્ટ વચ્ચે મધ્યસ્થી કરી મામલાનો ઉકેલ લાવવાની કાશીશ કરી છે..ઉલ્લેખનીય છે કે ૪ મહિનાથી ૫૩૦ કર્મચારીઓના પગાર બંધ થયા છે..

અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા,શહેર પ્રમુખ હસમુખ હિંડોશા ઉપસ્થિત રહ્યા હતાવેતન ચુકવણી અધિનિયમ મુજબ લેબર કોર્ટમાં કર્મચારીઓએ દાવો મંગાવો પડશે..

મહત્વનું છે કે દિગઝામ કંપની ફાડશામાં ગઈ છે જેના કારણે મજૂરોને પગાર આપવામાં આવતો નથી તો તમામ ૫૩૦ જેટલા કંદરોનું પી એફ અને ઊજઈં પણ બંધ કરવામાં આવ્યું છે

૫૩૦ જેટલા કામદારો હવે લીગલ નોટિસ પાઠવી દિગઝામ મિલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગઈહઝ દ્વારા કામદારોના બેંક ખાતા હતા તે પણ સિલ કરી દેવામાં આવ્યા છેપરાગ શેઠ અને અજયકુમાર અગ્રવાલ હાલ કંપનીનું મેનેજમેન્ટ ચલાવી રહ્યા છેકામદારોનો આરોપ છે કે આ બંને પોતાની મનમાની ચલાવી રહ્યા છે.અને કોઈ પણ ભોગે કામદારોને પગારથી વંચિત રાખવા માંગે છે.

જો કે પ્રધાન હકુભા જાડેજા અને શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોસાએ દિગઝામ મિલ ફરી ચાલુ થયા તેવા પ્રયત્ન કરવામાં આવશે.ચાલુ મિલ બંધ કરવામાં આવતા કામદારોએ મેનેજમેન્ટ સામે આગળી સિંધી છે.મેનેજમેન્ટની બેધારી નીતિનો ભોગ ૫૩૦ જેટલા કામદારો બન્યા છે.

હાલ પણ દિગઝામ મિલમાં ૫થી૬ કરોડનો માલ પણ પડયો છેમાત્ર ૧૭ લાખની એડના પૈસાને કારણે કરોડનું ટર્ન ઓવર કરતી કંપની એકાએક બંધ કરવામાં આવી તે સવાલ પણ કામદારોએ ઉઠાવ્યો છે.૧૫ તારીખ પછી જિલ્લા કલેકટરની આગેવાનીમાં કામદારોનો પ્રશ્નોનો ઉકેલ લાવવા ની કોશીશ કરવામાં આવશેજો કે હાલ દિગઝામ મિલના ટોપ મેનેજમેન્ટ દેશની બહાર છે એટલે થોડા દિવસમાં સમસ્યાને ઉકેળવવા આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.