Abtak Media Google News

જામનગર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં વિશાળ દરિયા કિનારા આવેલો છે અને આ બંને જિલ્લાઓમાં ફિશિંગ કરવામાં આવી રહ્યું છે. એમાં નાની બોટને કેન્દ્ર સરકાર તરફથી રેશનકાર્ડ ઉપર જે 300 લિટર કેરોસીન મળતુ હતું. એ છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે. માછીમારો તાકિદે આ કેરોસીન આપવા માંગ કરી રહ્યા છે. નાના બંદરો જેવા કે હર્ષદ, ઘોઘા, કોડીનાર, રૂપેણ ત્યાં વર્ષોથી માછીમારો રહે છે. એ લોકો 30 વર્ષથી રહેતા હોવાથી તો તેમને રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.