Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જંગલના રાજા સિંહ પણ અકળાય ગયા છે અને જંગલની બહાર નીકળી પાણી માટે ભટકી રહ્યા છે. ગીરના જંગલમાં એકસાથે 14 સિંહોએ પાણીની કુંડીમાં એકસાથે તરસ બૂઝાવતા હોય તેવો વીડિયો વાઇરલ થયો છે.

આ વીડિયો ધારીના આંબરડી-માણાવાવ વચ્ચેનું અનુમાન છે.આ દ્રશ્યો જોઇ સિંહપ્રેમીઓમાં પણ ખુશી વ્યાપી ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.