Abtak Media Google News

જામજોધપુરનાં ડોકામરડાનેસમાં રહેરાંક મકાનમાંથી રૂ ૨.૧૯ લશખનો ૪૩૮ બોટલ વિદેશી દારૂ પકડાયો હતો. પોલીસે આ દરોડામાં એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે દારૂનો જથ્થો આપનાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ પીએસઆઈ એમ.એલ. જાડેજાને ખાનગી રાહે હકિકત મળેલ કે ડોકામરડા વાંસજાળીયામાં રહેતા પુંજાભાઈ કરશનભાઈ કોડીયાતર પોતાના રહેણાંક મકાને અંગ્રેજી દારૂનો જથ્થો છે. હકિકત મળતા ઉપરોકત જગ્યાએ રેડ કરતા જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ નં. ૪૩૮ કિ. રૂ. ૨૧૯૦૦૦ના મુદામાલ સાથે મજકુરને પકડી પાડી તથા આ દારૂનો જથ્તો આપનાર ઈસમ રાણાભાઈ લાખાભાઈ ચાવડા રહે. જૂનાગઢ લીરબાઈ પરા વાળાને આ કામે પકડવાનો બાકી જેઓ બંને વિ‚ધ્ધના જામજોધપુર પો.સ્ટે.માંગુનો જાહેર કરેલ છે.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.