Abtak Media Google News

હાલ માં જ સ્ટાર પરિવાર એવોર્ડ યોજાયો હતો. આ એવોર્ડ માં  સેબ્સ પોતાના અલગ અંદાજ થી બધાનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. રેડ કાર્પેટ પર ટીવી સેલ્બ્સ છવાઈ ગયા હતા. આ એવોર્ડ માં સુરભી ચંદના , નકુલ મેહતા અને દિવ્યાંકા એ બાજી મારી હતી આ પ્રસંગે સ્ટાર પ્લસ ટીવી સીરિયલ્સના અનેક સેલેબ્સ હાજર રહ્યાં હતાં. સેલેબ્સ ઈન્ડિયન વિયર અથવા વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા હતાં

સ્ટાર એવોર્ડ માં આ લોકો ને મળ્યા એવોર્ડ 

  • ફેવરિટ મોમઃ દિવ્યાંકા ત્રિપાઠી
  • ફેવરિટ ડેડઃ કરન પટેલ
  • ફેવરિટ નવો સભ્યઃ સુરભી ચંદન
  • ફેવરિટ નવો સભ્ય(મેલ) કુનાલ જયસિંહ
  • મોસ્ટ સ્ટાઈલિશ સભ્યઃ સોનાક્ષી સિંહા, રેહ્ના મલ્હોત્રા
  • ફેવરિટ જજઃ કરન જોહર, રેમો ડિસોઝા
  • ફેવરિટ બેટીઃ દૂર્ગા(અનન્યા અગ્રવાલ, મેરી દૂર્ગા), અવની(અર્શીન નામદાર, નામકરણ)
  • ફેવરિટ બેટાઃ નકુલ મહેતા
  • ફેવરિટ સાસઃ કૃતિકા દેસાઈ, અમ્માજી, મેરે અંગને મેં
  • ફેવરિટ સસુરઃ વિશાલ સિંહ, નૈતિક, યે રિશ્તા ક્યા કહેલાતા હાં
  • ફેવરિટ ડીજીટલ સ્ટારઃ નકુલ મહેતા-સુરભી ચંદન
  • બેસ્ટ બહુઃ દેવોલિના ભટ્ટાચાર્જી
  • ફેવરિટ પતિઃ મોહસિન ખાન(યે રિશ્તા ક્યા કહેલાતા હૈં), રજત ટોકસ(ચંદ્રનંદિની)
  • ફેવરિટ જોડીઃ મોહસિન ખાન-શિવાંગી જોષી(યે રિશ્તા ક્યા કહેલાતા હૈં)
  • ફેવરિટ જોડી ઈન્ટરનેશનલઃ અનિકા-શિવાય, ઈશ્કબાઝ
  • નઈ સોચ એવોર્ડઃ પંખુડી અવસ્થી, ક્યા કૂસૂર હૈં અમલા કા
  • ફેવરિટ પત્નીઃ શ્વેતા બસુ(ચંદ્રનંદિની), નાયરા(યે રિશ્તા કહેલાતા હૈં)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.