Abtak Media Google News

રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ આયોજીત પ્રમ યુવા શિબીરમાં હજારો યુવાનો જોડાયા

Time5506

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે આયોજિત યેલી પાંચ રવિવારીય યુવા શિબિરની પ્રમ શિબિરમાં જોડાઈને હજારો યુવાનોએ રવિવારને યાદગાર બનાવ્યો હતો.

નાભિનાદી લયબધ્ધ સ્વરૂપે ઉવસગ્ગહરં સ્તોત્રની અદભૂત જપ સાધના કરાવ્યા બાદ આપણે મેમરી નાં માણસ છીએ કે રીઅલ માણસ?આ પ્રશ્ર્ન સો યુવા શિબિરની શરૂઆત કરતા રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું કે આપણે બધા મેમરીઝ નાં માણસ છીએ. અત્યારે જ્યાં છો એને બદલે આટલા વર્ષો આફ્રિકાનાં જંગલમાં મૂકી દેવામાં આવ્યા હોત તો અત્યારે જ્યાં બેઠા છો ત્યાં નહીં કોઈ વૃક્ષ પર બેઠા હોત. આપણને ચાર પગેી ચાલતાં આવડ્યું પણ બે પગે ચાલતા આપણને શીખવાડ્યું પડ્યું કેમ કે આપણી અંદરમાં પાસ્ટનાં ભવોની મેમરીઝ પડેલી છે. જ્યારે એ વસ્તુ કે વ્યક્તિ સામે આવે ત્યારે મેમરીઝ બહાર આવે છે જેને આપણે એલર્જી કહીએ છીએ.આપણે ૫૦% જ વર્તમાનમાં જીવીએ છીએ જ્યારે બાકીનાં ૫૦% આપણે મેમરીઝ માં જીવીએ છીએઅને આપણી મેમરી બેંકમાં બેડ મેમરીઝનો સ્ટોક ગુડ મેમરીઝનાસ્ટોક કરતાં વધારે હોય છે અને એટલે જ આપણે બધા માટે નેગેટીવ વધારે તા હોય છે.

યંગસ્ટર્સ સો એક મિત્ર બનીને એમની સો ઇન્ટરેકશન કરતાં કરતાં રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવે હ્યુમન બીંગના સ્ટ્રક્ચર, નેચર, બિહેવીયર અને ફ્યુચરની વાસ્તવિકતા સમજાવ્યાં બાદ, આ અવસરે પૂ. પરમ સંબોધિજી મહાસતીજીએ યંગસ્ટર્સ ને સમજાય તેવી ઈંગ્લીશ લેન્ગવેજમાં તેમની લાઈફને પોઝિટિવ કરવા માટેનાં પોઈન્ટ્સ આપતા કહ્યું હતું કે આપણે એક જોક પર વારંવાર હસતા ની તો એક દુ:ખ પર વારંવાર કેમ રડવાનું?

Royal Park Thousands of young people joined the Pram Youth Camp- મને બધું આવડે છે એ નહિ પણ એમબીએ- મને બેલેન્સ કરતા આવડે છે તેના પર પ્રવચન આપ્યું હતું.રાજકોટના સંતાન પૂજ્ય શ્રી વિનમ્રમુનિ મ.સા. પોતાનાં એક્સપિરિઅન્સને વર્ણવીને રાષ્ટ્રસંત પૂ.ના વિઝન અને એનર્જીમાંી લીધેલ પ્રેરણા પર વક્તવ્ય આપ્યું હતું.કાર્યક્રમનું સુંદર સંચાલન કિંજલ તુરખીયા અને ઉર્જા પારેખ કર્યું હતું.અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ર્આકિ, શૈક્ષણિક અને વૈદ્યકીય સહાય પામી રહેલા ૪૦ ગરીબ કિડનીના દર્દીઓને આ અવસરે જીવન જરૂરી વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવતાં ઉપસ્તિ સર્વને પરર્માની પવન પ્રેરણા પ્રાપ્ત ઇ હતી.રોયલ પાર્ક સનકવાસી જૈન મોટા સંઘ સી. એમ. પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રયમાં નવદીક્ષિત મહાસતીજીઓ દ્વારા ૩ થી ૫ વર્ષના ૩૫૦ થી વધારે બાળકો માટેની બાળ શિબિરમાં ડ્રામા, ગેમ્સ જેવી એક્ટિવીટીઝીવિનય, ક્રોધ, વંદના જેવા વિષયો પર બાળકોને સમજ આપવામાં આવી હતી. આજ સુધી હજારો યુવાનોની લાઈફ ચેન્જ કરી દેનારી રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવના સાંનિધ્યે આયોજિત તી શિબિરોમાંની આવી જ અદભુત એવી શિબિરનું આયોજન રાજકોટની યુવા પેઢી માટે આગામી ૧૨/૦૮ને રવિવારે સવારે ૦૯.૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.