Abtak Media Google News

આજીડેમ ખાતે રવિવારે માનવ મહેરામણ ઉમટયા ૨૬ ફૂટ પાણી રાજકોટના અને આજુબાજુનાં ગામડાના લોકો આજીડેમ એ ફરવા આવ્યા અને ૨ કીમી સુધી લાંબી કતારો જોવા મળી હતી અને ટ્રાફીક ચકકાજામ થયો હતો ભારે વરસાદમાં પણ રંગીલા રાજકોટવાસીઓએ આજીડેમે મન ભરીને મજા માણી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.