મેષ રાશિફળ (Aries) : આજના દિવસ દરમિયાન મહત્વપૂર્ણ વ્યાપારીક સૌદા કરતા સમયે બીજાના દબાણમાં ન આવવું નહીં. હસવાથી દરેક સમસ્યાનું સમાધાન મળી જશે તેથી હસીને પરેશાનીઓને દૂર કરો. આજના દિવસ દરમિયાન તમે પોતાને ઉર્જાથી ભરેલા મહેસૂસ કરશો પરંતુ તમારું કામનું ભારણ તમારી અકળામણનું કારણ બનશે. આકસ્મિત નફો અથવા સટ્ટાબાજી થકી આર્થિક હાલાત સુદ્દઢ રહેશે. પરિવારના વૃધ્ધોનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે.
વૃષભ રાશિફળ (Taurus): આજે નવી પરિયોજના ઉપર લગાવવા માટે ધન અર્જીત કરી શકો છો. સાંજના સમયે થોડો ખુશી ભરેલો સમય પોતાના બાળકો સાથે પસાર કરો. પોતાના જીવનસાથીના મામલે બીનજરૂરી છંછેડવાથી બચો. પોતાના કામથી કામ રાખો એ સારું રહેશે. આજે તમે સરળતાથી પૈસા એકઠાં કરી શકો છો. લોકોને આપેલા જૂના દેવા પાછા મળી શકે છે.
મિથુન રાશિફળ (Gemini) : આજના દિવસ દરમિયાન ફાલતુ ખર્ચા કરવા નહીં તે તમારા બજેટને બગાડી શકે છે અને અનેક યોજનાઓ વચ્ચે અટકી શકે છે. કારણ વગરનો વાદવિવાદથી પરિવારમાં તણાવનો માહોલ પૈદા કરી શકે છે. યાદ રાખો કે વાદ-વિવાદથી મળેલી જીત હંમેશા જીત નથી હોતી. વડીલોની વાત ધ્યાનથી સાંભળીને મુશ્કેલીઓનું સમાધાન શોધો.
કર્ક રાશિફળ (Cancer) : આજે તમારા બોસનો મિજાજ ખુબ જ ખરાબ થઈ શકે છે. જેના કારણે તમને કામ કરવામાં તકલીફ પડી શકે છે. આ રાશિના જાતકોને ખુબ જ વધારે માનસિક દબાણ વધારે થાક અને પરેશાનીનું કારણ બની શકે છે તેથી તમારે સ્વાસ્થ્યને સારું બનાવી રાખવા માટે પર્યાપ્ત આરામ કરવો જરૂરી. ઉતાવળમાં રોકાણ ન કરો. નહીં તો મોટું નુકસાન વેઠવું પડી શકે છે. બીન જરૂરી ચીજો ઉપર વધારે ખર્ચ કરીને પોતાના સાથીને દુઃખી કરી શકો છો તેથી સમજી વિચારીને ખર્ચા કરવા.
સિંહ રાશિફળ (Leo) : મામલાને ઉકેલવા માટે પોતાના માતા-પિતાની મદદ લો. તેમની સલાહથી કામ કરોત તમે નિશ્ચિત રૂપે મુશ્કેલીનું સમાધાન કાઢવામાં સફળ થશો. આજે રોકાયેલું ધન મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ભૂમી સાથે જોડાયેલો વિવાદ લડાઈમાં બદલાઈ શકે છે.આજના દિવસ દરમિયાન જૂના મિત્રો સાથે મુલાકાત થશે જે તમને માનસિક તણાવમાંથી રાહત અપાવશે.
કન્યા રાશિફળ (Virgo) : ધન તમારી મુઠ્ઠીઓથી આસાનીથી સરકી જશે. પરંતુ તમારા સારા ગ્રહ આર્થિક તંગી નહી આવવા દે. આજના દિવસ દરમિયાન મનોરંજનથી જોડાયેલી ગતિવિધિઓ મજેદાર રહેશે. જો આખા પરિવાર એમાં સહભાગી હોય તો ઈશ્કની ચાસણી જિંદગીમાં ભળતી મહેસૂસ કરશો. જે ધુંધ તમારી ચારે બાજુ છવાયેલી છે તે તમારી પ્રગતિને બાધિત કરશે તેનાથી બહાર નીકળવાનો સમય છે.
તાલુ રાશિફળ (Libra) : એવા લોકો ઉપર નજર રાખો જે તમને ખોટી દિશા ચિંધી રહ્યા છે.
જો તમે આવકમાં વૃદ્ધિના સ્ત્રોત શોધી રહ્યો છો તો સુરક્ષિત આર્થિક પરિયોજનાઓમાં જાણકારની સલાહ લઈને રોકાણ કરવું. તમારું જ્ઞાન અને હાસ પરિહાથી ચારે બાજુના લોકો તમારાથી પ્રભાવિત થશે. પોતાના રોમેન્ટિંક વિચારોને કોઈની સાથે શેર કરવાથી બચવું નહિતર હાંસીપાત્ર થઈ શકો છો.
વૃશ્ચિક રાશિફળ (Scorpio): નફરતને દૂર કરવા માટે સંવેદનાનો સ્વભાવ અપનાવો કારણ કે નફરતની આગ વધારે તાકતવર છે. મનની સાથે શરીર ઉપર પણ ખરાબ અસર પાડે છે. ઘરમાં શાંતિ અને સુકૂનનો માહોલ બનાવી રાખવા માટે તાલમેલની સાથે કામ કરો. આજે પોતાના કૌશલ દેખાડવા માટે તમને અનેક તકો મળશે.
ધન રાશિફળ (Sagittarius) : લાભ લેવા માટે મોટાઓએ પોતાની વધારાની ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરવી જોઈઓે. મનોરંજન અને સૌંદર્યના વધારામાં જરૂરત કરતા વધારે સમય અને પૈસા ન ખર્ચો. નવજાત બાળકની ખરાબ તબિયતથી પરેશાની સબબ બની શકે છે જેના ઉપર તરત ધ્યાન આપવાની જરૂર છે.
મકર રાશિફળ (Capricorn) : બીજાની આલોચના કરવાની તમારી આદતના કારણે તમે પણ આચોલનાનો શિકાર થી શકો છો. ભાગીદારીવાળા વ્યવસાયો અને ચાલાકી ભરી આર્થિક યોજનાઓમાં રોકાણ ન કરો. સંપત્તીને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. કાયદાકીય દખલ ફાયદામંદ નહીં રહે. ઘટતી ઘરેલું જવાબદારી અને રૂપિયા પૈસાને લઈને વાદ-વિવાદના પગલે લગ્નજીવમાં તણાવ પેદા થઈ શકે છે.
કુંભ રાશિફળ: (Aquarius) : કાર્યક્ષેત્રમાં પ્રગતિશીલ અને મોટો ફેરફાર આવી શકે છે. આજના દિવસ દરમિયાન તમારા સહકર્મી તમારો પુરો સહયોગ કરશે અને તમને દરેક કાર્ય કરવામાં મદદરૂપ થશે. તમારે ઝડપથી પગલાં ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. કિલ્લે બંધીના જીવન શૈલીમાં બંધાયેલા રહેવા અને હંમેશા પોતાની સુરક્ષાની ચિંતા કરવા તમારા શારીરિક અને માનસિંક વિકાસને રોકી દેશે. આ આદત તમને ચીડચડીયોા બનાવી શકે છે. ઉધાર માંગનાર લોકોને નજર અંદાર કરો.
મીન રાશિફળ (Pisces) : બીજાના સુખ-દુખ વહેંચવાની આદત વિકસિત કરો. આજે નિશ્ચિત રીતે નાણાંકીય સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ ખર્ચાઓમાં પણ વધારો થશે. સામૂહિક આયોજનમાં કોઈ તમને મજાકનો વિષય તમે બની શકો છો પરંતુ હોશિયારીનો ઉપયોગ કરો અને ધીરજ રાખો. તમારો ઈર્ષાળુ સ્વભાવ ઉદાસ અને દુઃખી કરી શકે છે. આ ચોટ પોતાને પહોંચાડો છો એટલે જેટલું બને એટલું બીજા લોકોના મોજશોખનું અનુકરણ કરવાનું છોડી દો.