ચૂંટણી સમયે ‘ઝબ્બા’ કાઢવા વાળા નહીં કાયમી ખાદી પહેરવાવાળાને કોંગ્રેસ આપશે પ્રાધાન્ય ર3 એપ્રિલથી 8 મે સુધી નિરિક્ષકોની ટીમ દરેક જિલ્લામાં થશે: જિલ્લા પ્રમુખ પદ માટે…
Politics
પાણી પુરવઠા વિભાગ-જળ સંપતિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેય વિભાગો લોકોને પૂરતો પાણી પુરવઠો મળે તે માટે સંકલન કરશે * સરદાર સરોવર ડેમ સહિત…
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અરવલ્લીના મોડાસાથી કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે નેતા- કાર્યકરો સાથે બેઠક બાદ કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે 6 દિવસમાં…
કોંગ્રેસ સંગઠનને પુનર્જીવિત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે અમદાવાદમાં ઓરિએન્ટેશન મીટિંગમાં આપશે હાજરી અરવલ્લીના મોડાસામાં પાયલોટ પ્રોજેક્ટનું ઔપચારિક લોન્ચિંગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની નગરપાલિકાઓને પોતીકા નવા નગર સેવાસદનના નિર્માણ માટેની સહાયમાં માતબર વધારો * ‘અ’ વર્ગની…
ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનની જાહેરાત કરી: બંને પક્ષો સાથે મળી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી લડશે તમિલનાડુના મુખ્ય વિરોધ પક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્રના સત્તાપક્ષ ભાજપની વચ્ચે ફરી ગઠબંધન…
ભારતીય જનતાપાર્ટીના વિકાસ કાર્યોની પ્રદર્શની કમલમ ખાતે ખુલ્લી મુકાઈ તા.6 એપ્રીલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસે પ્રદેશ ભાજપની સુચના અને માર્ગદર્શન અનુસાર શહેર ભાજપ દ્વારા અનેકવિધ…
આવતીકાલે ‘કમલમ’ ખાતે બેઠક: રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગ અને પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ આંબેડકર જયંતિની ઉજવણી અંતર્ગત યોજનારા વિવિધ કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપશે ગુજરાત વિધાનસભાની સામાન્ય…
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રી(GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ…
13મીએ વિસાવદર ખાતે સમગ્ર ગુજરાત પ્રદેશના સંગઠનનું કાર્યકર્તા સંમેલન યોજાશે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને વાવની ચૂંટણી કોંગ્રેસ લડશે: ઈસુદાન ગઢવી છેલ્લા ઘણા વર્ષોથી આમ આદમી…