ધારી, લાઠી, લીલીયા, દામનગર સહિત ત્રણ જીલ્લામાં ઠેર ઠેર ખર્ચ વગરની ખેતી, ઝેર મૂકત આધ્યાત્મિક ખેતી કરોના સંદેશ સાથે વેગ પકડતુ અભિયાન
સોરાષ્ટ્ર ના ભાવનગર અને અમરેલી બોટાદ ત્રણ જિલ્લા માં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ખેડૂતો ને જાગૃત કરતું ઝીરો બજેટ કૃષિ અભિયાન ખર્ચ વગર ની ખેતી અંગે નિષ્ણાંત કૃષિકારો દ્વારા ઝીરો બજેટ કૃષિ ભાવનગર જિલ્લાના શિહોર મા મુકતેશશ્ચર મહાદેવ આશ્રમ ના મહંત નાનુબાપુ ના અધ્યક્ષ સ્થાને જીરોબજેટ ખેતી ની શિબીર યોજાય તેમા માર્ગદર્શન આપતા અગ્રણી ઓ દ્વારા ઉમરાળા વલ્લભીપુર શિહોર સણોસરા ગારીયાધાર મહુવા તળાજા પાલીતાણા ગઢડા સ્વામી ના બાબરા લાઠી લીલીયા વડીયા કુંકાવાવ અમરેલી ધારી બગસરા સહિત સોરાષ્ટ્ર ભર ના દરેક તાલુકા માં ઠેર ઠેર ઝીરો બજેટ કૃષિ અભિયાન ની મીટીંગો નો ધમધમાટ શરૂ કરતાં ઝીરો બજેટ કૃષિ અભિયાન ના સંયોજકો આગેવાનો રોહીતભાઈ ગોટી પાલીતાણા, અજીતસિહજી ગોહીલ જેસર, વાલજીભાઈ કાત્રોડીયા ગારીયાધાર, પંકજભાઈમુખી સિહોર, લાલજીભાઈ ઉમરાળા ધીરુભાઈ પુનાભાઈ નારોલા, નિરવભાઈ કિકાણી પ્રત્રકાર ભાવનગર ઝીરો બજેટ કૃષિઘોઘા તાલુકાના મલેકવદર કીશાનોને ગાય આધારિત ઝીરો બજેટ ખેતીનુ માર્ગદર્શન આપતા વાલજીભાઈ ભરતભાઇ નારોલા તેમજ રોહીતભાઈ ગોટી અજીતસિંહ ગોહેલ સહિત નિષ્ણાત કૃષિકારો દ્વારા અધ્યામિક ખેતી તરફ વળો ની શીખ ઠેર ઠેર ગાય આધારિત ખેતી કરો આધ્યાત્મિક ખેતી સાથે પશુપાલન પરમાર્થ પર્યાવરણ આવતા ભવિષ્ય માટે ઝેર મુક્ત જીવન માટે ઓર્ગેનિક ખેતી અભિયાન ને ભારે સમર્થન કરતા ખેડૂતો ની વિશાળ હાજરી જોવા મળી રહી છે.