બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર પ્રેગ્નન્સી દરમિયાન તથા પ્રેગનન્સી બાદ પણ કામ કરવાનું ચાલું રાખ્યું છે. પ્રેગ્નન્સી દરમિયાન કરિના કપૂર રૅમ્પ વોક્સ, પ્રોડક્ટ લોન્ચિંગ ને ઈવેન્ટ્સમાં વ્યસ્ત રહેતી. તૈમુર ત્રણ મહિનાનો હતો અને કરિનાએ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું.
ઝી સિને એવોર્ડ 2017 યોજાઈ ગયાં. આ એવોર્ડ માં કરિનાએ પ્રેગ્નન્સી પછી પહેલી જ વાર સુપરડુપર પર્ફોમન્સ કર્યું હતું. કરિનાએ બોલિવૂડના ખાન(સલમાન, શાહરૂખ, આમિર તથા સૈફ)ના સોંગ્સ પર પર્ફોમન્સ કર્યું હતું.