દામનગર તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ની એક હજાર થી વધુ વિદ્યાર્થીની ઓ દ્વારા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી પ્રસંગે રેલી શહેર ભર ની મુખ્ય બજાર માં ફરી
મહાત્મા ગાંધી ના આદર્શો વરેલી શિસ્ત સાદગી ને અનુચરતી સ્કૂલ માં ગાંધીજી ની જન્મ જ્યંતી પ્રસંગે ગાંધીજી ની પ્રિય પ્રાથના ” વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ” સાથે શરૂ કરાય મહાત્મા ગાંધી ના જીવન કવન ને કાયમ અનુચરતી ગાંધીજી ના વિચારો ને જીવન મંત્ર બનાવી સ્વચ્છતા સાદગી સત્ય પ્રેમ કરુણા ના પાઠ ભણતી એક હજાર થી વધુ દીકરી ઓ દ્વારા ગાંધીજી ની જન્મ જ્યંતી ની સુંદર ઉજવણી એક અંધારી ઓરડી માં જન્મી ને જગત ને પ્રકાશ મય જીવન બક્ષી આપતા ગાંધીજી ની ગરિમા નું ગાન કરતી વિદ્યાર્થીની ઓ દ્વારા હદયસ્પર્શી પ્રાથના સાથે રેલી યોજી હતી
દામનગર શહેર ની સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ ના વિદ્યાર્થી ઓ દ્વારા ગુરૂકુળ થી રેલી યોજી શહેર ભર ની મુખ્ય બજારો માં ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જ્યંતી ની ઉજવણી સાથે મહાત્મા ગાંધી ના વિચારો ને વ્યક્ત કરતા સૂત્રો બેનરો સાથે મહાત્મા ના આદર્શો ને અનુચરતા વિચારો સાથે રેલી માં ખૂબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ શિક્ષકો દ્વારા મહામાનવ ના વિચારો સત્ય પ્રેમ કરુણા અને સ્વચ્છતા ના સંદેશ આપતી રેલી ધ્યાનાકર્ષક રીતે શહેર ભરમાં ફરી હતી