પાલીતાણા ભાવનગર હાઇવે પર આવેલ એકલીયા મહાદેવ પાસે માનવ સેવા એજ પ્રભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થામાં આજરોજ ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા રાત્રીનું ભોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદબુદ્ધિ સંસ્થાના ટ્રસ્ટીઓ,ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા,વિશાલ સાગઠિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને સંસ્થાના મંદબુદ્ધિ માણસોને ભોજન કરાવ્યું હતું અને માનવ સેવાનું કામ કરવામાં આવ્યું હતું જેમાં હાલ આ સંસ્થામાં ૧૫ જેટલા મંદબુદ્ધિના માણસો સંસ્થામાં રહે છે આ સંસ્થા લોકડાઉન પહેલા જ શરૂ કરવામાં આવી છે ત્યારે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું માનવ સેવા એજ પુભુ સેવા મંદબુદ્ધિ માણસોની સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપનો આભાર માનવામાં આવ્યો હતો
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ