નવલા નોરતાનાં ત્રીજા દિવસે ખેલૈયાઓની હકડેઠઠ મેદની વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા

નવલા નોરતાના ત્રીજા દિવસે ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડયું હતું.6 22 કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને મન મુકીને ગરબે ઝુમાવ્યા હતા.2 77 રાસોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવો હતો.4 40ત્રીજા નોરતે ખેલૈયાઓની હકડેઠઠ મેદની સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.3 62રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે નવલા નોરતાના ત્રીજા દિવસે પણ ખેલૈયાઓની હકડેઠઠ મેદની રહી હતી.5 27 ઉપરાંત વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિ રહી હતી.7 17 રાસોત્સવમાં કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, રઉફ હાજી અને હિના હિરાણીએ તેઓના આગવા અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા હતા.8 14 ખેલૈયાઓને પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી મનમુકીને અપાર ઉત્સાહ સાથે ગરબે ઝુમ્યા હતા.9 13દરરોજની માફક ગઈકાલે રાત્રીના પણ દેશભકિતના ગીત સાથે રાસોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.11 8 જેમાં ઉપસ્થિત ખેલૈયાઓએ રાષ્ટ્રઘ્વજ ફરકાવીને ગરબા લીધા હતા.12 10 બાદમાં ત્રીજા નોરતાના વિજેતાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવ્યા હતા.14 3

10 9
13 315 516 3Screenshot 1 9

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.