કોંગી આગેવાનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
અખીલ ભારતીય કોંગ્રેસના ઉ૫ઘ્યક્ષ રાહુલ ગાંધીના આદેશથી ગુજરાત પ્રદેશ કોંૅગ્રેસ સમીતી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રીશ્રી તરીકે રાજકોટના યુવા અગણી નીલેશાઇ ડી.ગોહેલની નિમણુંક જાહેર કરવામાં આવેલી છે.નિલેશભાઇ ગોહેલ શહેર કોંગ્રેસમાં કાર્યરત છે. તેમજ વિવિધ ચુંટણીઓમાં કાર્યભર સંભાળતા આવે છે. આ તકે સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગીય કાર્યકારી પ્રમુખ કુંવરજીભાઇ બાવળીયા, ધારાસભ્યશ્રી તથા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ઇન્દ્રનીલભાઇ રાજયગુ તથા મહામંત્રી હેમાંગ વસાવડા, પ્રદેશ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી વિપક્ષના નેતા વશરામ સાગઠીયા, મહામંત્રી ઓબીસી વિભાગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ બાલેન્દ્રભાઇ વાઘેલા, ઓ.બી.સી. પ્રમુખ રાજકોટ રાજુભાઇ આમરણીયા, જીલ્લા ઓબીસી પ્રમુખ લવજીભાઇ ચાવડા, સહીત યુવક કોંૅગ્રેસ એન.એસ.યુ.આઇ. મહીલા કોંગ્રેસ, સેવાદળ તથા વિવિધ ફન્ટલ- સેલ, ચેરમેનશ્રીઓ તથા ફરીયાદ સેલના રણજીતભાઇ મુંધવા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, એડવોકેટ અંકિત ડી.વ્યાસ, માણસુરભાઇ વાળા, ગોપાલભાઇ અનડકટ, ભાવેશ પટેલ, બળવંત છાંટબાર, યુનુસ જુણેજા, હબીબ કટારીયા, જીતુ રાઠોડ, વોર્ડ નં.૭ નાગરજીભાઇ વિરાણી, ઇબ્રાહીમ સોરા, રાજુભાઇ દેસાઇ, સુનીલભાઇ સુરાણી, વિક્રમ સોલંકી, રમેશ તલાટીયા, રાજુભાઇ કાપડીયા વિગેરેએ અભિનંદન પાઠવેલ છે.