સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં વધુ એકવાર કોંગ્રેસનો ભારે સફાયો થઈ ચૂક્યો છે અને એકાએક આમ આદમી પાર્ટી એ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકીય ક્ષેત્રમાં પગ પેસારો કયો છે ગ્રામ્ય વિસ્તારમાં સફાયા ની કોંગ્રેસની આ પરિસ્થિતિ ખરેખર ખૂબ જ દયનીય બની રહી છે કોંગ્રેસ માટે આ ત્રણેય મુદ્દે હવે આત્મમંથન કરવાનો સમય આવી ચૂક્યો છે એક જમાનામાં કોંગ્રેસના કમી ટેડ અને ગ્રામ્ય વિસ્તાર નું પ્રભુત્વ અફર ગણાતું હતું હવે કોંગ્રેસ માટે સ્થિતિ પરિસ્થિતિ અને સંજોગો સંપૂર્ણપણે બદલાઇ ગયા છે કોંગ્રેસ માટે આ મનોમંથન નો વિષય છે કોંગ્રેસ અત્યારે સંપૂર્ણપણે પડી ભાંગી છે ત્યારે પંચાયતથી લઇને પાર્લામેન્ટ સુધી ના રાજકારણ માટે કોંગ્રેસે રણનીતિ થી લઈને નેતૃત્વને પ્રજાનો વિશ્વાસ પુન: પ્રાપ્ત કરવા માટે પાયાથી ટેકરો ઘુંટવાની નોબત ને સમજી લેવી જોઈએ કોંગ્રેસ જો નવા લોહી નેતૃત્વ અને નવા વિશ્વાસ સાથે પ્રજામાં પૂનમ સ્થાપિત કરવામાં જો આ લશ્કરી જશે તો એક જમાનાની સૌથી જૂની અને નીવડે ની પાર્ટી તરીકે કોંગ્રેસ ભૂંસાઈ જશે, 2015ની ચૂંટણીઓમાં સ્થાનિક સંસ્થાઓ માટે ના મતદાન ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને ભારે જનાધાર મળ્યો હતો પરંતુ કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારનો આ વિશ્વાસ અને ગ્રામ્ય વિસ્તાર એ મૂકેલી આશા ફળીભૂત કરવા માં નાસીપાસ સાબિત થઇ હોય તેમ તાજેતરની જિલ્લા પંચાયત તાલુકાગ્પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસ નો જબરો પ્રકાશ થઈ જવા પામ્યો છે એક સમય હતો કે કોંગ્રેસના કમી ટેડ હતો અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં કોઈ ખીલી પણ મારી શકતું ન હતું અત્યારે કોંગ્રેસ ની નારાજગીના મ તો જ કોંગ્રેસની આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાય કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી નું આગમન અને ગ્રામ્ય વિસ્તારમાંથી સફાયો બંને વિષય આત્મમંથન વિષય બન્યો છે, કોંગ્રેસને પ્રજાના ઝા કારા ના કારણો અને નવોદિત આપની એન્ટ્રી ની પરિસ્થિતિ અંગે આત્મમંથન કરવું જોઈએ જો આ તક ચૂકી છે જવાય અને આત્મમંથન કરવામાં ચૂક રહી જશે તો આવનાર ચૂંટણીમાં ગુજરાતના રાજકારણમાં ભાજપ અને આપ વચ્ચે જંગ નિશ્ચિત બનશે કોંગ્રેસનો લો પ થઈ જશે, ભવ્ય ભૂતકાળ અને ઝાઝર માં ન અનુભવ ધરાવતી કોંગ્રેસની આ પરિસ્થિતિ અકલ્પનીય છે કોંગ્રેસ માટે એ વાતનું મનોમંથન કરવું રહ્યું કે પ્રજાના મનમાંથી પક્ષ ની કેમ બાદબાકી થઇ ક્યાંકને ક્યાંક વિશ્વાસ જાળવી રાખવામાં અને પક્ષના આંતરિક સંગઠનને જા લવી રાખવામાં રહી ગયેલી ચૂક આજે પક્ષના અસ્તિત્વ સામે સવાલ આવનારી બની ગઈ છે, પાટીદાર આંદોલન મોંઘવારી અને અન્ય મુદ્દાઓને ન્યાય આપવામાં કોંગ્રેસ થાપ ખાઇ ગઇ છે પક્ષ પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવામાં અસમર્થ પુરવાર થઇ છે ત્ ત્યારે આપનો પગપેસારો ગ્રામ્ય વિસ્તારમાંથી સફાયો કોંગ્રેસ માટે આત્મા મંથન નું વિષય બની રહ્યું છે આવનાર દિવસોમાં કોંગ્રેસને કમબેક થવું હશે તો મનોમંથન કરવું જ પડશે નહીં તો ભાજપ અને આપ વચ્ચેનું રાજકારણ રચાશેએ અને સૌથી જૂના પક્ષ ની બાદબાકી થઈ જાય તેવું મનવા માં કંઈ નથી શકતી નથી
Trending
- ગાંધીધામ: સરકાર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
- શિયાળાના આ 6 શ્રેષ્ઠ ખોરાકને ખાવામાં ભૂલ તો નથી કરી રહ્યા ને ??
- અમદાવાદનાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં લુખ્ખા તત્વોએ ખુલ્લી તલવારે મચાવ્યો આ-તંક
- કાલાવડ પંથક માંથી વીજ કંપનીના 1700 મીટર વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયા
- ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂ. 2,425 પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે
- “સ્માર્ટ મીટરિંગ: એનર્જી માટે એક સ્માર્ટ ભવિષ્ય”
- રાજ્યમાં ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
- જાણો કેટલા ડેસિબલ વોઈસમાં ઇયરબડ્સને સાંભળવા જોઈએ ?