બેઠાળા જીવનથી હવે અનેક પ્રકારના રોગ થવા માંડ્યા છે. ત્યારે હવેના સમયમાં નાના તેમજ મોટાને અનેક કારણોથી કમરનો દૂખાવો હવે સામાન્ય થઈ ગયો છે અને તે દિવસેને દિવસે વધવા માંડ્યો છે. તો ઘરે રહી કઈ રીતે કમરનો દૂખાવો દૂર થઈ શકે તેની આજે અમે માહિતી આપીશું.. હા, તે પણ અમુક સરળ રીતે તમારી કમરનો દૂખાવો દૂર થશે.
એલોવીરા
આજના સમયમાં દરેકના ઘરે વિવિધ પ્રકારના રોપા વાવતા હોય છે તેમાં એલોવીરા તે અનેક રીતે સ્વાસ્થ્ય માટે ઉપયોગી બને છે. ત્યારે વધતાં કમરના દૂખાવામાં તેનો લેપ દિવસમાં બે વાર લગાવો અને રાહત મેળવો.
લસણ
કમરના દુ:ખાવા માટે ઘરે મળતી બીજી એક ઔષધિ તે લસણ. ઘરે કમરના દુ:ખાવાને દૂર કરવા લસણને ભૂખ્યા પેટે સવારે કરો સેવન અને તેને મસળી તેમાં દૂધીનું તેલ ઉમેરી તેને કમર પર લગાવો. આ ઉપચારને ૨૫ મિનિટ કમરમાં લગાવી રાખો. તેનાથી કમરના દુખવામાં મળશે રાહત.
તો આ રીતે કમરના દુ:ખાવાને ઘરે રહી રાહત આપો તે પણ ઘરમાં જ મળી આવતી આ બે સામગ્રી થકી સરળ રીતે.