Youngest Oracle Java Developer બિયાંકા ચેતનભાઈ દલવાડીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છે. બિયાંકાએ 7 વર્ષની ઉંમરે ઓરેકલ યુનિવર્સીટી જાવા સર્ટિફિકેશનની એક્ઝામ આપી હતી. બિયાંકાને 9 વર્ષની ઉંમરે INDIA BOOK OF RECORDS 2019માં Youngest Oracle Certified Professional માં સ્થાન મળ્યું છે. બિયાંકા અમદાવાદની સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. બિયાંકા ભવિષ્યમાં ROBOTICS AND SERVER SIDE TECHNOLOGYમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે.
Trending
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ
- આ 4 રાશિઓ પર શનિદેવના આશીર્વાદ વરસે છે, સંઘર્ષમાં જીત્યા બાદ મળે છે અપાર સંપત્તિ, માન અને ખ્યાતિ!
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!
- કંસ, શકુની, કૃષ્ણ સહિત મહાભારતના આ 5 મામા હતા મહાપ્રતાપી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?