વિશ્વમાં સૌથી મોંઘી વેચાતી કોફી ’કોપી લુવાક’ જે કોફીનાં નામથી પણ ઓળખાય છે. શું તમને ખબર છે કે વિશ્વની આ મોંઘી કોફી થી બનાવે છે.

Kopi luwak કોફીને “Civet Coffee પણ કહેવાય છે. આ ખાસ કોફીની વિશ્વની સૌથી મોંઘી કોફીમાં ગણતરી થાય છે. આ કોફી મળવી ઘણી મુશ્કેલ છે અને તેના કારણે જ ઘણી મોંઘી છે. આ કોફી જેટલી પ્રસિદ્ધ છે તેટલી જ અજીબોગરીબ બનાવવાની પ્રક્રિયા છે.

ખરેખર આ કોફી એવા બીન્સથી બને છે જે Civet Catsપચાવી શકતી નથી. આ બીજ તેના મળમાંથી લેવામાં આવે છે. તે બાદ તેને ધોવામાં આવે છે અને ત્યારબાદ રોસ્ટ કરવામાં આવે છે. આ કોફી ઇંન્ડોનેશિયા, ભારત, ફિલીપાઇન્સ અને વિયતનામનાં કેટલાક ભાગમાં જ ઉપલબ્ધ છે.આ કોફીનાં એક કપની કિંમત લગભગ ૧૧ હજાર રૂપિયા હોય છે. તેને મુખ્યત્વે જાપાન અને અમેરિકામાં વેચવામાં આવે છે. આ કોફી એટલી દુર્લભ છે કે તેની માટે આ કિંમત પણ લોકો ખુશી ખુશી ચૂકવે છે. તેની ફ્લેવર સામાન્ય કોફી કરતા હલ્કી હોય છે અને સુગંધ જોરદાર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.