રેલવેમાં ક્ધફર્મ ટીકીટ મેળવવી તે કોઈ જંગ જીતવાી ઓછું ની. પરંતુ હવે રેલવે મંત્રાલયે ક્ધફર્મ ટીકીટ ઉપર કામ શ‚ કરી દીધું છે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, વર્ષ ૨૦૨૧ સુધીમાં તમામ યાત્રિકોને તેમની પસંદગી અને જ‚રિયાત મુજબ બધી ટ્રેનોમાં ક્ધફર્મ ટીકીટ મળશે. આ માટે રેલવે વ્યસ્ત ‚ટો ઉપર વધુ ટ્રેનો ચલાવવાની યોજના કરી રહ્યું છે.
હાલ માંગ અને ટ્રેનોમાં સીટની ઉપલબ્ધતા વચ્ચે ખુબજ અંતર છે તેમાં પણ ખાસ અને માર્ગોનો સમાવેશ છે. આ અંતરને ઓછું કરવા રેલવે મંત્રાલય વ્યસ્ત માર્ગો ઉપર વધુ યાત્રી ટ્રેનો દોડાવવાની મામણ કરી રહ્યું છે. રેલમંત્રી સુરેશ પ્રભુએ આ દિશામાં કામ શ‚ કરી દીધું છે.
માંગ અને ટ્રેનમાં સીટોના અંતરને કારણે જ મુસાફરોને વેઈટીંગ ટીકીટ મળે છે. આ મુશ્કેલીઓને દુર કરવા ડેડીકેટેડ ક્રેઈટ કોરીડોર ઉભા કરવાનું કામ ચાલી રહ્યું છે તેમજ અને માર્ગોની ટ્રેનોની ઝડપ વધારવા માટેની દિશામાં રેલવે સક્રિય છે.
ઈન્ડસ્ટ્રી બોડી સીઆઈઆઈ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં રેલ મંત્રીએ કહ્યું કે, રેલવે લાઈન પર ક્ષમતાી વધુ દબાણ છે. આી માલગાડીઓ માટે અલગ કોરીડોર બનાવવાી યાત્રી ટ્રેનોની ઝડપમાં વધારો શે. માલગાડીઓ માટે ૩૨૨૨૮ કિ.મી. પૂર્વ અને પશ્ર્ચિમી કોરીડોર ડિસેમ્બર વર્ષ૨૦૧૯ સુધીમાં કાર્યરત ાય તેવી ઉમીદ છે.
રેલ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અમને ખુશી છે કે છેલ્લા બે ી અઢી વર્ષના ગાળામાં ૧૬,૫૦૦ કિલોમીટર રેલવે ટ્રેક જોડાયો છે. એક વખત કોરીડોરના પ્રોજેકટ પૂર્ણ યા બાદ વધુ ઝડપ અને ક્ષમતાની સો વધુ યાત્રીઓ આવરી શકાશે. જે માટે ૨૦,૦૦૦ કરોડ ‚પિયાનો ખર્ચ કરવાની યોજના છે. છેલ્લા કેટલાક પાછલા વર્ષોમાં ભાડામાં ૧૩૪૪ ટકાનો અને યાત્રીકોમાં ૧૬૪૨ ટકાનો વધારો યો છે. જયારે તેની સામે દર કિલોમીટરે ‚ટમાં માત્ર ૨૩ ટકાનો જ વધારો કરાયો છે. આ સમસ્યાને માત્ર ક્ષમતામાં વધારો કરી જ દુર કરી શકીએ છીએ.