અદિતિ રાવ હૈદરીએ રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટ સાથેનો ઑફ-વ્હાઇટ સૅટિન શર્ટ પહેર્યો હતો, જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. તેણીએ આ સૅટિન શર્ટ સાથે સ્ટાઈલી લોંગ પ્લીટેડ સ્કર્ટ અને હેવી સાઈઝનો બેલ્ટ પહેર્યો હતો. તેણીએ હેવી સાઈઝની મોસ ગ્રીન બેગ પહેરી હતી. અભિનેત્રીએ તેના લુકના સનકી અને રોમેન્ટિક ફોટોઝ તેના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જે ખુબજ વાઈરલ થઇ રહ્યા છે.