-તૈમુર, મીશા કે આરાધ્યાની સરખામણીએ અક્ષય કુમારના બાળકો આરવ અને નિતારા લાઇમલાઇટથી ખાસ્સા દૂર રહે છે. અને તેઓની અવારનવાર ફેમિલી વેકેશન પર જતા હોય ત્યારે તેમની તસવીરો ઇન્ટરનેટ પર જ‚ર વાઇરલ થાય છે. તમે અક્ષય કુમારની બાળપણની અને તેની દીકરી નિતારાની તસવી જોઇને નવાઇ પામી જશો. નિતારા તેના પિતાની કાર્બન કોપી લાગે છે.
– આ છે. અક્ષય કુમારની બાળપણની તસવીર હવે જુઓ નિતારાને…એકદમ તેના પિતા અક્ષય કુમારની કાર્બન કોપી લાગે છે.
બોલીવુડનો બેસ્ટ ડેડ
– એક ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે જણાવ્યુ હતુકે નિતારાને માર્શલ શીખવુ હોય કે ન હોય તે તેની તાલીમ જ‚ર આપશે. જેથી જ‚ર પડે તો તે પોતાની જાતનું રક્ષણ કરી શકે. જેથી અક્ષયની ગણતરી બોલીવુડ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ડેડમાં થાય છે.