વાતચીત કરવાનો અંદાજ તમારી પર્સનાલિટી અંગે જણાવે છે. તેવી જ રીતે પાર્ટનર સાથે સુવાની રીત તમારી લવ લાઇફ કેવી છે તે બતાવે છે. મેલ પાર્ટનર ફિમેલ પાર્ટનરની પીઠને લપેટાઇને સુઇ જાય છે. આ પોજીશનને સ્પૂનિંગ પોજીશન કહેવાય છે. મેલ પાર્ટનર ફિલેમલ પાર્ટનરે ભૂજાઓમાં લપેટેની સુઇ જાય છે. સુવાની આ રીતને પેટ્સલ પોજીશન કહેવાય છે. સુવાની આ રીત સામાન્ય રીતે નવા લગ્ન કરેલા જોડા અપનાવે છે. પરંતુ લગ્નના અનેક વર્ષો પછી પણ જો આજ રીતે સુતા હોવ તો પોતાની જાતને લક્કી માનો.

એકબીજાથી વિપરીત સુકડાઇને સુઇ જવુ આ પોજીશન એ બાબત દર્શાવે છે કે બંને પાર્ટનર આત્મનિર્ભર છે. તે બીજાના પર્સનલ સ્પેશનો ખ્યાલ રાખે છે.. ફીમેલ પાર્ટનર મેલ પાર્ટનરના ખભા પર માથુ રાખીને સુવે છે. આ એ બાબતનો વિશ્વાસ આપે છે કે તમને તમારા પાર્ટનર પર ખૂબ જ ભરોસો છે અને તે તમને ખૂબ જ પ્રેમ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.