આજે આપણે લવિંગ વિશે વાત કરીએ તો તેમાં રહેલ એન્ટિ સેપ્ટીક ગુણ હોવાથી તે પેટમાં ગેસ, દાંતનો દુખાવો અને સુંદરતાથી જોડાયેલ અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ બને છે. તેમ છતાં તેના ગરમ હોય છે. પરંતુ શિયાળામાં તે ખૂબ જ લાભકારી છે.તો જાણીએ લવિંગ ના ફાયદા
પેટમના ગેસથી મુક્તિ
સવેરે ખાલી પેટમાં અડધો ગ્લાસ પાણીમાં 1 બુંદ લવિંગના તેલ નાખી રોજ પીવું.
સર્દી અમે ઉધરસમાં આરામમુખમાં લવિંગ રાખવાથી સર્દી અમે ઉધરસમાં અને ગળાના દુખાવામાં પણ આરામ મળે છે.
મોઢાંની દુર્ગંધ દૂર કરો.30 દિવસ સુધી દરોજ સવેરે લવિંગ ખાવાથી મોઢાંની દુર્ગંધ દૂર થાય છે.
ચહેરાના ડાઘાને દુરચપટી એક લવિંગ પાવડર અને ચણાનો લોટ મિશ્રણ કરી ચહેરા પર લગાડવાથી ચહેરાના ડાઘા દુર થાય છે.
વાળની સમસ્યાઓપાણી માં 1-2 લવિંગ નાખીને વાળ ધોવાથી વાળની સમસ્યા દુર થાય છે.